11.Thermodynamics
easy

અડધા મોલ એક પરમાણ્વીય આદર્શ વાયુને $1 \,atm$ અચળ દબાણે $20 ^oC$ થી $90 ^oC$ સુધી ગરમ કરવામાં આવે છે. વાયુ વડે થતુ કાર્ય ..... $J$ ની નજીકનું છે. (વાયુ અચળાંક $R = 8.31\, J/mol.K$)

A

$581$

B

$291$

C

$146 $

D

$73$

(JEE MAIN-2019)

Solution

$W = nR\Delta T$ $= \frac{1}{2}\times8.31\times70$ $= 290.85\,J$

Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.