સ્વરકાંટો અને $95 cm$ અથવા $100 cm$ ના સોનોમીટરનો તારને સાથે કંપન કરાવતાં $4$ સ્પંદ પ્રતિ સેકન્ડ સંભળાય છે. તો સ્વરકાંટાની આવૃત્તિ કેટલી ..... $Hz$ થાય?

  • A

    $156$

  • B

    $152$

  • C

    $148$

  • D

    $160$

Similar Questions

જો $n$ મૂળભૂત આવૃત્તિ ધરાવતા સોનોમીટરના તારનો તણાવ અને વ્યાસ બમણો અને ઘનતા અડધી કરવામાં આવે, તો તેની મૂળભૂત આવૃત્તિ કેટલી થાય?

  • [AIPMT 2001]

નીચેની આકૃતિમાં દોરી પર ગતિ કરતું સાઈન તરંગ દર્શાવેલ છે. ચાર વિભાગો $a, b, c$ અને $d$ ને દોરી પર દર્શાવેલ છે. ક્યા વિભાગની સ્થિતિઉર્જા મહત્તમ હશે.

તાર પર લંબગત તરંગ $ y = 0.021\;\sin (x + 30t) \, m$ હોય,તો તારમાં તણાવ કેટલો થાય? તારની રેખીય ઘનતા $ 1.3 \times {10^{ - 4}} \, kg/m$ છે,

બે છેડાઓ જડિત કરેલી દોરીમાં $1$ ગાળો, $2$ ગાળો, $3$ ગાળો અને $4$ ગાળા સાથે દોલિત થતા તરંગોની આવૃત્તિઓ અનુક્રમે $1 : 2 : 3 : 4$ છે તેમ બતાવો.

$1.5$ $m$ લંબાઇ ધરાવતો એક સોનોમીટર વાયર સ્ટીલનો બનેલો છે.તેમાં લગાવેલ તાણને કારણે તેમાં $1 \%$ ની સ્થિતિસ્થાપકતા વિકૃતિ ઉત્પન્ન થાય છે.જો સ્ટીલની ઘનતા અને સ્થિતિસ્થાપકતા અનુક્રમે $7.7 \times 10^3 $ $kg/m^3$ અને $2.2 \times 10^{11}$ $N/m^2$ હોય,તો સ્ટીલની મૂળભૂત આવૃત્તિ .... $Hz$ શોધો.

  • [JEE MAIN 2013]