જો $n$ મૂળભૂત આવૃત્તિ ધરાવતા સોનોમીટરના તારનો તણાવ અને વ્યાસ બમણો અને ઘનતા અડધી કરવામાં આવે, તો તેની મૂળભૂત આવૃત્તિ કેટલી થાય?
$ \frac{n}{4} $
$ \sqrt 2 \,n $
$n $
$ \frac{n}{{\sqrt 2 }} $
સોનોમીટરના $AB$ તારની લંબાઈ $110\ cm$ બે ટેકા $A$ થી કેટલા અંતરે મૂકવા જોઈએ કે જેથી ત્રણેય ભાગમાં તણાવ સમાન રહે અને તેમની મૂળભૂત આવૃતિનો ગુણોતર $1 : 2 : 3$ થાય?
$10\;m$ લંબાઇ ધરાવતી દોરીમાં સ્થિત તરંગ ઉત્પન્ન થાય છે. જો દોરી $5$ લૂપમાં કંપન કરે અમે તરંગનો વેગ $20\;m/s$ હોય, તો આવૃત્તિ ($Hz$ માં) કેટલી થશે?
પીયાનોમાં તણાવ $10 N$ છે,બમણી આવૃત્તિ ઉત્પન્ન કરવા માટે તણાવ કેટલું .... $N$ કરવું પડે?
એક બંને બાજુથી જડિત તાર ચોથા હાર્મોનિક પર કંપન કરે છે.સ્થિત તરંગનું સમીકરણ $Y =0.3\,sin\,(0.157\,x) \,cos\,(200\pi t)$ છે.તો તારની લંબાઈ કેટલી .... $m$ હશે? (બધી રાશિ $SI$ એકમમાં છે)
$8 \times 10^3\,kg / m ^3$ ની ધનતા ધરાવતા એક તારને બે આધારની વચ્ચે $0.5\,m$ પર ખેંચવામાં આવે છે. તારમાં ઉત્પન્ન થતો વધારો $3.2 \times 10^{-4}\,m$ છે. જે $Y =8 \times 10^{10}\,N / m ^2$ હોય, તો તારના દોલનની મૂળભૂત આવૃત્તિ ........ $Hz$ હશે.