ન્યૂટનના કુલીંગના નિયમ પ્રમાણએ પદાર્થના કુલીંગનો દર ........ ના સમપ્રમાણમાં છે.
પદાર્થના તાપમાન
પરિસરના તાપમાન
પદાર્થના તાપમાનની ચતુર્થ ઘાત
પદાર્થ અને પરિસરના તાપમાનના તફાવત
(d)
ગરમ પાણીનું તાપમાન $60\,^oC$ થી $50\,^oC$ થતાં $10\,minutes$ અને પછી $42\,^oC$ થતાં બીજી $10\,minutes$ લાગે તો વાતાવરણનું તાપમાન……… $^oC$ હશે?
સમાન પદાર્થના અને ત્રિજ્યાના એક જ દ્રવ્યના નક્કર ગોળા અને પોલા ગોળાને સમાન તાપમાન સુધી ગરમ કરેલ છે. તેઓને સમાન તાપમાનવાળા પરિસરમાં રાખેલ છે. જો બન્નેના પરિસર સાથેના તાપમાનનો તફાવત $T$ હોય તો …….
$x$ અને $y$ પદાર્થના તાપમાન $ T \to $ સમય $t$ ના આલેખ આપેલા છે.તેમની ઉત્સર્જકતા અને શોષકતા વચ્ચેનો સબંઘ
એક ધાતુના ગોળાને $50^{\circ} C$ થી $40^{\circ} C$ સુધી ઠંડો પડતાં $300 \,s$ જેટલો સમય લાગે છે. જો વાતાવરણનું તાપમાન $20^{\circ} C$ હોય તો પછીની $5$ મિનિટમાં ગોળાનું તાપમાન કેટલા $^oC$ થશે?
એક પદાર્થ $61^{\circ} {C}$ થી $59^{\circ} {C}$ ઠંડો પડવા માટે $4\, {min}$ સમય લગાડે છે. જો આસપાસના વાતાવરણનું તાપમાન $30^{\circ} {C}$ હોય તો પદાર્થ $51^{\circ} {C}$ થી ઠંડો પડી $49^{\circ} {C}$ થવા માટે કેટલો સમય ($min$ માં) લાગશે?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.