ન્યુટનના શીતનના નિયમ મુજબ પદાર્થને ઠંડો પડવાનો દર $ {(\Delta \theta )^n} $ ના સપ્રમાણમાં છે.જયાં $ \Delta \theta $ એ પદાર્થ અને વાતાવરણના તાપમાનનો તફાવત છે. તો $n=$ ______.
$1$
$2$
$3$
$4$
ગરમ પાણીનું તાપમાન $ {70^o}C $ થી $ {60^o}C $ થતા $5 min$ લાગે છે,તો તાપમાન $ {60^o}C $ થી $ {50^o}C $ થતા લાગતો સમય
સમાન દ્રવ્ય અને સમાન કદ ઘરાવતી એક ગોળા અને સમઘનને સમાન તાપમાન સુઘી ગરમ કરવામાં આવે છે.અને સમાન વાતાવરણમાં ઠંડા પાડવા દેવામાં આવે ત્યારે તેમના ઉત્સર્જન પાવરનો ગુણોતર કેટલો થાય?
$l (x = 0$ થી $ x = l )$ લંબાઇના વાહકમાંથી ઉષ્મા પસાર થાય છે.તો તાપમાન વિરુધ્ધ અંતરનો આલેખ
ન્યુટનનો શીતનના નિયમ પ્રયોગશાળામાં શું શોધવા માટે ઉપયોગી છે ?
એક પદાર્થ $5$ મિનિટમાં $80^{\circ}\,C$ માથી $60^{\circ}\,C$ સુધી ઠંડો પડે છે.પરિસરનું તાપમાન $20^{\circ}\,C$ છે.તો તેને $60^{\circ}\,C$ થી $40^{\circ}\,C$ સુધી ઠંડો પડવા માટેનો સમય .......... $s$ થશે.