ન્યુટનના શીતનના નિયમ મુજબ પદાર્થને ઠંડો પડવાનો દર $ {(\Delta \theta )^n} $ ના સપ્રમાણમાં છે.જયાં $ \Delta \theta $ એ પદાર્થ અને વાતાવરણના તાપમાનનો તફાવત છે. તો $n=$ ______.

  • [AIEEE 2003]
  • A

    $1$

  • B

    $2$

  • C

    $3$

  • D

    $4$

Similar Questions

બે પદાર્થ $A$ અને $B$ જેનું વજન, ક્ષેત્રફળ અને બાહ્ય સપાટી એક સરખાં છે જેની વિશિષ્ટ ઉષ્મા $S_A$ અને $S_B\left(S_A > S_B\right)$ છે તેમને આપેલા તાપમાને ઠંડા પાડવામાં આવે છે તો સમય સાથે તાપમાનમાં કેટલો ફેરફાર થાય?

એક દિવસ સવારે, રમેશે નાહવા માટે ગીઝરમાં $\frac {1}{3}$ ભાગની ગરમ પાણીની ડોલ ભરી. નાહવા માટેના અનુકૂળ તાપમાન માટે $\frac {2}{3}$ ભાગનું પાણી ઉમેરવું પડે. એકાએક રમેશને નાહતા પહેલાં $5-10$ મિનિટનો સમય લાગે તેવું કોઈક કામ આવ્યું. હવે તેની પાસે બે વિકલ્પો છે.

$(1) $ ડોલમાં બાકીનો ભાગ ઠંડું પાણી ઉમેરીને પછી કામ કરવા જાય.

$(2) $ પહેલાં કામ કરે અને પછી બાકીની ડોલ ઠંડા પાણીથી ભરે અને નહાય.

તમારા મતે કયા વિકલ્પમાં પાણી નહાવા માટે અનુકૂળ રહેશે ? સમજાવો. 

$20\,^oC$ ઓરડાના તાપમાને એ ક વાસણમાં ભરેલ ગરમ ભોજન બે મિનિટમાં $94\,^oC$ થી $86\,^oC$ જેટલું ઠંડું થાય છે. તેનું તાપમાન $71\,^oC$ થી $69\,^oC$ થવા માટે કેટલો સમય લાગશે ?

એક પદાર્થ $5$ મિનિટમાં $80^{\circ}\,C$ માથી $60^{\circ}\,C$ સુધી ઠંડો પડે છે.પરિસરનું તાપમાન $20^{\circ}\,C$ છે.તો તેને $60^{\circ}\,C$ થી $40^{\circ}\,C$ સુધી ઠંડો પડવા માટેનો સમય .......... $s$ થશે.

  • [JEE MAIN 2023]

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

$A$. પ્રવાહી અને તેની આસપાસનાં તાપમાનનો નાનો તફાવત બમણો થાય છે ત્યારે પ્રવાહી દ્વારા ઉષ્માનો વ્યય બમમણો થાય છે.

$B$. સમાન સપાટી ક્ષેત્રફળ ધરાવતા બે પદાર્થી $A$ અને $B$ ને $10^{\circ} C$ અને $20^{\circ} C$ તાપમાને જાળવી રાખવામાં આવે છે. $A$ અને $B$ દ્વારા આપેલ સમયમાં ઉત્સર્જીત વિકિરણની ગુણોત્તર $1: 1.15$ છે.

$C$. $100 \,K$ અને $400 \,K$ તાપમાન વચ્ચે કાર્યરત કાર્નો એન્જિનની કાર્યક્ષમતા $75 \%$ છે.

$D$. પ્રવાહી અને તેની આસપાસના વાતાવરણ વચ્ચે તાપમાનનો નાનો તફાવત ચાર ગણો કરવામાં આવે છે તો પ્રવાહી દ્વારા ગુમાવાતી ઉષ્માનો દર બમણો થાય છે.

  • [JEE MAIN 2022]