$25^{\circ} {C}$ તાપમાનવાળા ઓરડામાં $5\, minutes$ માં પદાર્થનું તાપમાન $75^{\circ} {C}$ થી $65^{\circ} {C}$ થાય છે. પછીની $5\, minutes$ માં પદાર્થનું તાપમાન (${ }^{\circ} {C}$ માં) કેટલું થાય?

  • [JEE MAIN 2021]
  • A

    $57$

  • B

    $60$

  • C

    $61$

  • D

    $570$

Similar Questions

વિધાન : માણસના શરીરમાથી નિકળતો પરસેવો શરીરને ઠંડુ પાડવામાં મદદ કરે છે 

કારણ : ચામડી પર પાણીનું પાતળું પડ ઉત્સર્જિતા વધારે છે

  • [AIIMS 2006]

એક ધાતુના ગોળાને $50^{\circ} C$ થી $40^{\circ} C$ સુધી ઠંડો પડતાં $300 \,s$ જેટલો સમય લાગે છે. જો વાતાવરણનું તાપમાન $20^{\circ} C$ હોય તો પછીની $5$ મિનિટમાં ગોળાનું તાપમાન કેટલા $^oC$ થશે?

  • [JEE MAIN 2020]

એક પદાર્થ $61^{\circ} {C}$ થી $59^{\circ} {C}$ ઠંડો પડવા માટે $4\, {min}$ સમય લગાડે છે. જો આસપાસના વાતાવરણનું તાપમાન $30^{\circ} {C}$ હોય તો પદાર્થ $51^{\circ} {C}$ થી ઠંડો પડી $49^{\circ} {C}$  થવા માટે કેટલો સમય ($min$ માં) લાગશે?

  • [JEE MAIN 2021]

$ {80^o}C $ તાપમાને રહેલા ગરમ પાણીને $ {20^o}C $ તાપમાને મૂકતાં ઉષ્મા ગુમાવવાનો દર $ 60\;cal/\sec $ છે,જો પ્રવાહીનું તાપમાન $ {40^o}C $ થાય,ત્યારેં ઉષ્મા ગુમાવવાનો દર ......$cal/\sec $ હશે?

ગરમ પાણીનું તાપમાન $ {70^o}C $ થી $ {60^o}C $ થતા $5 min$ લાગે છે,તો તાપમાન $ {60^o}C $ થી $ {50^o}C $ થતા લાગતો સમય