વૃક્ષની આયુ જેનાથી અંદાજી શકાય છે તે -
વાર્ષિક વલયોની સંખ્યા
હાર્ડવુડ (મધ્યકાષ્ઠ) નો ઘેરાવો
તેની ઊંચાઈ અને ઘેરાવો.
જૈવભાર
કોષોનો સમૂહ ધરાવતી પેશી .........ધરાવે છે.
પેરનો ખાદ્યભાગ શેની હાજરીને લીધે કણિકામય હોય છે?
કોર્મસનું કાષ્ઠ ......છે.
વૃક્ષોમાં જીવરસનું લુપ્ત થવું ક્યા મહત્વના કાર્ય માટે જરૂરી છે?
સામાન્ય બોટલ બૂચ ............ની ઉપજ છે.