......માં રાળ (રેઝિન) વાહિનીઓ જોવા મળે છે.
ચીડ
વાંસ
સાગ
સાલ
નીચેનામાંથી કયું મૃત કોષો ધરાવે છે?
વાહક પેશી, યાંત્રિક પેશી અને ક્યુટીકલમાં ઘટાડો ..........નું લક્ષણ છે.
અધિસ્તરીય, અઘારોતક અને વાહકપેશીતંત્ર આ $ 3$ પ્રકાર પેશીતંત્રો કોના દ્વારા દર્શાવવામાં આવ્યા?
........નાં અવરોધને કારણે મોટાભાગે કાષ્ઠ મધ્યકાષ્ઠ રસના વહનમાં નિષ્ફળ છે?
કુમળા પ્રકાંડ અને પર્ણના પર્ણદંડને યાંત્રિક આધાર આપતી પેશી છે.