$A.C.$ પ્રવાહ $D.C.$ એમિટરથી મપાતો નથી,કારણ કે
$A.C.$ પ્રવાહ $D.C$. એમિટરમાંથી પસાર થઇ શકતો નથી.
$A.C$. પ્રવાહનું એક આવર્તકાળ પર સરેરાશ મૂલ્ય શૂન્ય હોય છે.
$D.C$. એમીટર ડેમેજ થાય
$A.C$. પ્રવાહની દિશા બદલાય છે.
અવરોધની વચ્ચે રહેલો $AC$ વૉલ્ટેજ કોના દ્વારા માપી શકાય?
ઓલ્ટરનેટિંગ વિદ્યુતપ્રવાહ પરિપથમાં, એસી મીટર કોનું માપન કરે છે?
$A.C.$ વોલ્ટેજ $E = 141\sin (628\,t),$ હોય,તો $ r.m.s$ મૂલ્ય અને આવૃત્તિ કેટલી થાય?
$110\,V$ ડી.સી. હીટરને એ.સી. સ્ત્રોતમાં ઉપયોગ માટે લેવામાં આવે છે. તે સમાન સમયમાં $110\,V$ ડીસી સાથે જોડતા જેટલી ગરમી ઉત્પન થાય. એટલી જ ગરમી એ.સી. સ્રોત સાથે ઉત્પન્ન કરે છે. તો ઓલ્ટરનેટીંગ વિદ્યુતસ્થિતિમાનનું $r.m.s.$ મૂલ્ય ......... $V$ છે.
$A.C$. પ્રવાહ $i = 4\cos \,(\omega \,t + \phi )A$ હોય,તો પ્રવાહનું $r.m.s$ મૂલ્ય કેટલું થાય?