નીચેની ઘટકો પૈકી, સમાન બંધક્રમાંક ધરાવતી જોડીને ઓળખો .$CN^-, O_2^-, NO^+, CN^+$
$CN^-$ અને $O_2^-$
$O_2^-$ અને $NO^+$
$CN^-$ અને $NO^+$
$CN^-$ અને $CN^+$
આણ્વીય કક્ષકોના નિર્માણ માટે પરમાણ્વીય કક્ષકોનું રેખીય સંગઈન ત્યારે થાય છે જ્યારે સંયોજાતી પરમાણુવીય કક્ષકો
$A.$ સમાન ઉર્જ ધરાવતી હોય
$B.$ ન્યુનત્તમ સંમિશ્રાણ થતુ હોય
$C.$ આણ્વીય અક્ષની આસપાસ સમાન સંમિતિ ધરાવતી હોय
$D.$ આણ્વીય અક્ષની આસપાસ જુદી જુદી સંમિતિ ધરાવતી હોય
નીચે આપેલા અણુ/આયનોની કઇ જોડમાં બંને ઘટકો અસ્તિત્વમાં હોવાની શક્યતા નથી?
એક દ્રિપરમાણ્વીય આણુમાં $2 \mathrm{~s}$ અને $2 \mathrm{p}$ પરમાણ્વીય કક્ષકોમાંથી બનતી બંધપ્રતિકારક આણ્વીય કક્ષકોની કુલ સંખ્યા______છે.
નીચેનામાંથી કયા અણુઓમાં $\pi 2{{\rm{p}}_{\rm{z}}}$ અને $\pi 2{{\rm{p}}_{\rm{y}}}$ કક્ષકો ${\sigma ^*}2{{\rm{p}}_{\rm{x}}}$ આણ્વીય કક્ષકો ભરાયા પછી ભરાય છે ?
$(A)$ ${{\rm{O}}_2}$ $(B)$ $\mathrm{Ne}_{2}$ $(C)$ $\mathrm{N}_{2}$ $(D)$ $\mathrm{F}_{2}$
${N_2}$અને $N_2^ + $ ની વિયોજન ઉષ્મા વચ્ચેનો સંબંધ નીચેનામાંથી કયો છે?