નીચેના અણુ/આયન પૈકી ક્યો એક પ્રતિચુંબકીય છે અને સૌથી ઓછી બંધલંબાઇ ધરાવે છે ?
$C_2^{2-} ,N_2^{2-} ,O_2^{2-},O_2$
$O_2^{2-}$
$C_2^{2-}$
$O_2$
$N_2^{2-}$
લિથિયમ $\left( {{\rm{L}}{{\rm{i}}_2}} \right)$ અણુની ઇલેક્ટ્રોનીય રચના, બંધક્રમાંક, ચુંબકીય ગુણો તથા ઊર્જા આલેખ આપો.
બે પરમાણુની $2{{\rm{p}}_{\rm{z}}}$ નાં આંતરકેન્દ્રીય ધરી ઉપર રેખીય સંગઠનથી રચાતી આણ્વીય કક્ષકોનાં ઊર્જા આલેખ તથા તે રચનાની કક્ષકોની આકૃતિ આપો.
${{\rm{O}}_2}{\rm{,O}}_2^ + $ અને ${\rm{O}}_2^ - $ માંથી કયામાં બંધક્રમાંક સૌથી ઓછો થાય ? તે જણાવો ?
નીચેના પૈકી ક્યો અણુ ઋણાયનના સર્જન દ્વારા સ્થાયી બનવાની અપેક્ષા રાખી શકાય ?
$C_2 , O_2 , NO , F_2$
નીચેની સ્પીસીઝની સાપેક્ષ સ્થાયીતા સરખાવો અને તેમના ચુંબકીય ગુણધર્મો સૂચવો :
${{\rm{O}}_2}{\rm{,O}}_2^ + ,{\rm{O}}_2^ - $ (સુપર-ઓક્સાઇડ); ${\rm{O}}_2^{2 - }$ (પેરોક્સાઇડ)