વાર્ષિક વલય શેના દ્વારા રચાય છે?
વસંત કાષ્ઠનાં ક્રમક વલયો
વસંતકાઇ અને શરદ કાષ્ઠનાં ક્રમાંક એકાંતરીત વલયો
શરદ કાષ્ઠનાં ક્રમક વલયો
રસકાષ્ઠ અને મધ્યકાષ્ઠનાં એકાંતરીત વલયો
કાષ્ઠના બાહ્ય આછો રંગ ધરાવતો પ્રદેશ ..........છે.
..........ની ક્રિયાવિધીને કારણે દ્વિદળી પ્રકાંડનાં બાહ્યકીય પ્રદેશમાં દ્વિતીય વૃદ્ધિ થાય છે.
.......માં વસંતકાષ્ઠ (પૂર્વકાષ્ઠ), શરદ કાષ્ઠ (માજી કાષ્ઠ) થી જુદા પડે છે.
ક્યું લક્ષણ મધ્યકાષ્ઠ અને રસકાઇ માટે સમાન છે?
નીચેની રચનાઓમાં $P$ અને $Q$ ને ઓળખો.