નીચેની રચનાઓમાં $P$ અને $Q$ ને ઓળખો.

215043-q

  • A

    અધિસ્તર,ત્વક્ષૈધા

  • B

    અધિસ્તર,આંતરપુલીય એધા

  • C

    બાહ્યક,આંતરપુલીય એધા

  • D

    બાહ્યક,ત્વક્ષૈધા

Similar Questions

ત્વક્ષૈધા ..........છે.

તમને એકદમ જૂના દ્વિદળીના પ્રકાંડ અને મૂળના ટુકડા આપેલ છે. નીચેના પૈકી કયું રચનાત્મક લક્ષણ તમને બંનેને જુદા પાડવા ઉપયોગી બનશે ?

નીચે પૈકી કઈ રીતે રસ કાષ્ઠએ સખત કાષ્ઠમાં રૂપાંતર પામશે?

ત્વક્ષૈધાનો વિકાસ $...................$ માંથી થાય છે.

નીચે પૈકી કયું બાહ્યવલ્કનો ભાગ નથી?