- Home
- Standard 12
- Physics
શૂન્યાવકાશમાં રહેલ એક વિદ્યુત ચુંબકીય તરંગ $\overrightarrow{ E }$ અને $\overrightarrow{ B }$ વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર ધરાવે છે, જેઓ હંમેશા એકબીજાને લંબ છે. પોલરાઈઝેશનની (ઘ્રુવીભવન) દિશા $\overrightarrow{ X }$ અને તરંગ પ્રસરણની દિશા $\overrightarrow{ K }$ હોય, તો
એક વિધુતચુંબકીય તરંગમાં વિધુતક્ષેત્ર $\vec E$ અને ચુંબકીયક્ષેત્ર $\vec B$ છે.વિધુતચુંબકીય તરંગનું ઘ્રુવીભવન $\overrightarrow {X\;} $ દિશામાં છે. અને તેનું પ્રસરણ $\vec k$ દિશામાં છે. તો
$\overrightarrow {X\;} $ $॥ $ $\vec B$ અને $\overrightarrow {\;k} $ ॥$\overrightarrow {\;B} $ $\times $ $\vec E$
$\overrightarrow {X\;} $ $॥ $ $\vec E $ અને $\overrightarrow {\;k} $ ॥$\overrightarrow {\;E} $ $\times $ $\vec B$
$\overrightarrow{X\;} $ $॥ $ $\vec B$ અને $\overrightarrow {\;k} $ ॥$\overrightarrow {\;E} $ $\times $ $\vec B$
$\overrightarrow {X\;} $ $॥ $ $\vec E$ અને $\overrightarrow {\;k} $ ॥$\overrightarrow {\;B} $ $\times $ $\vec E$
Solution
વિદ્યુતચુંબકીય તરંગના દિશા $\overrightarrow{ E } \times \overrightarrow{ B }$ ની દિશામાં હોય છે અને પોલરાઈઝેશનની દિશા વિદ્યુતક્ષેત્રની દિશામાં હોય છે.