- Home
- Standard 12
- Physics
4.Moving Charges and Magnetism
easy
$e$ વિદ્યુતભાર ધરાવતો ઈલેક્ટ્રોન $v$ વેગ સાથે ધન $x$-દિશામાં ગતિ કરે છે. ચુંબકીય ક્ષેત્ર તેના પર ધન $y$ દિશામાં લાગુ છે.ઈલેક્ટ્રોન પર બળ કઈ દિશામાં કાર્ય કરે છે ? (જ્યાં બહાર તરફની દિશા, ધન $Z-$અક્ષ તરીકે લેવામાં આવી છે)
A
$y-$અક્ષની ઋણ દિશામાં
B
$y-$અક્ષની ધન દિશામાં
C
$z-$અક્ષની ધન દિશામાં
D
$z-$અક્ષની ઋણ દિશામાં
Solution

(d)
$\vec{F}=-e(\vec{v} \times \bar{B})$
So using right hand thumb rule $\vec{F}$ will be in $-z$ direction.
Standard 12
Physics