વિદ્યુતભારીત કણ ચુંબકીયક્ષેત્ર $45^\circ$ના ખૂણે અમુક વેગથી દાખલ થાય તો તેનો ગતિપથ ....
સૂરેખ
વર્તુળ
ઉપવલય
હેલિકલ
એક સમાન ગતિઊર્જા સાથે ગતિ કરતો એક ડ્યુટેરોન અને પ્રોટોન નિયમિત (સમાન) યુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે દાખલ થાય છે. જો $r_{d}$ અને $r_{p}$ અનુક્રમે તેમના વર્તુળાકાર પથની ત્રિજ્યાઓ હોય તો $\frac{r_{d}}{r_{p}}$ ગુણોત્તર $\sqrt{x}: 1$ છે. $x$ નું મૂલ્ય ......... થશે.
સમજાવો : વેગ પસંદગીકાર
$50\, keV$ ની ગતિઊર્જા ધરાવતો ડયુટેરોન $\overrightarrow B$ ચુંબકીયક્ષેત્રને લંબ સમતલમાં $0.5\;m$ ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં ગતિ કરે છે. સમાન સમતલમાં સમાન $\overrightarrow B$ ચુંબકીયક્ષેત્રમાં $0.5\;m$ ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં પ્રોટોનની ગતિઊર્જા ......$keV$ થાય?
નીચે બે વિધાનો આપેલા છે : એકને ક્થન $(A)$ અને બીજાને કારણ $(R)$ થી દર્શાવેલ છે.
કથન $(A)$ : સમાંગ ચુંબકીયક્ષેત્રમાં, ગતિમાન વિદ્યુતભારીત કણની ઝડપ અને ઊર્ન સમાન રહે છે.
કારણ $(R)$ : ગતિમાન વિદ્યુભારીત કણ તેની ગતિને લંબ દિશામાં ચુંબકીય બળ અનુભવે છે.
ઉપરોક્ત વિધાનાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો
બે પ્રોટોન એકબીજાને સમાંતર $v=4.5 \times 10^{5} \,m / s$ ના વેગથી ગતિ કરે છે. તેમની વચ્ચે લાગતા વિદ્યુત અને ચુંબકીય બળનો ગુણોતર કેટલો થાય?