$2 \,m$ ત્રિજ્યામાં ઇલેક્ટ્રોન $4 \,m / s$નાં વેગથી વર્તુળમય ગતિ કરે છે, તો ઇલેક્ટ્રોનનો પ્રવેગ ...... ($m / s ^{2}$ માં)

  • [AIIMS 2019]
  • A

    $8$

  • B

    $4$

  • C

    $16$

  • D

    $10$

Similar Questions

અચળ મુલ્યનું બળ બે કણની ગતિની દિશાને લંબ લાગે છે, તો પછી તેની

એક પૈડું અચળ કોણીય પ્રવેગથી ભ્રમણ કરે છે.શરૂઆતની કોણીય ઝડપ શૂન્ય છે.પ્રથમ $2 \,sec$ માં ${\theta _1}$ અને પછીની $2 \,sec$ માં ${\theta _2}$ કોણીય સ્થાનાંતર કરે છે.તો ${\theta _2}\over{\theta _1}$ = _____ 

  • [AIIMS 1985]

નિયમિત વર્તુળ ગતિ કરતાં કણની ઝડપ $(v)$ અને ત્રિજ્યા $(r)$ બમણી કરતાં તેનો નવો કેન્દ્રગામી પ્રવેગ શોધો. 

જો કોઈ કણ વર્તુળાકાર પથ પર અચળ ઝડપે ગતિ કરી રહ્યો છે, તો વર્તુળનાં કેન્દ્રની સાપેક્ષે તેના પ્રવેગની દિશા અને તેના સ્થાન સદિશ વચ્ચેનો કોણ શું હશે?

ચોક્કસ સમયે વર્તુળાકાર ગતિ કરતા કણના વેગના અને પ્રવેગ સદિશો અનુક્રમે $\vec{v}=2 \hat{i} m / s$ અને $\vec{a}=2 \hat{i}+4 \hat{j} m / s^2$ છે.તો વર્તુળની ત્રિજ્યા $ ........\,m$