- Home
- Standard 12
- Biology
12.Ecosystem
normal
નિવસનતંત્રમાં સૂક્ષ્મજીવો એ કાયમી જૈવિક ઘટકો તરીકે વનસ્પતિઓ અને પ્રાણીઓ હોય છે. જ્યારે વનસ્પતિઓને સ્વોપજીવીઓ તરીકે અને પ્રાણીઓને વિષમપોષી તરીકે વર્ણવવામાં આવે છે. સૂક્ષ્મજીવોને કેવી રીતે ઓળખવામાં આવે છે ? સૂક્ષ્મજીવો તેની શક્તિની જરૂરિયાત કેવી રીતે પૂરી પાડે છે ?
Option A
Option B
Option C
Option D
Solution
પોષણના આધારે સજીવોને સ્વોપજીવી, વિષમપોષી, સ્વોપજીવીઓને પ્રકાશસંશ્લેષી સ્વોપજીવી અને રસાયણસંશ્લેષી એમ બે ભાગમાં વર્ગાકૃત કરેલ છે. જ્યારે વિષમપોષીઓને પરોપજીવી, શિકારી કે મૃતોપજીવી વગેરેમાં વર્ગીકૃત કરેલ છે. સુક્ષમજીવીઓ મૃતોપજીવીઓ છે અને મૃત કર્બનિક જથ્થામાંથી પોષણ મેળવે છે. તેઓ વનસ્પતિઓ અને પ્રાણીઓમાં જોવા મળે છે. તેઓમાં પાચન કોષની બહાર બાજુએ થાય છે.
Standard 12
Biology