1.Sexual Reproduction in Flowering Plants
medium

અફલિત ફળવિકાસ અને અસંયોગીજનન બંને જુદી જુદી પદ્ધતિઓ છે. તેઓના લાભોની ચર્ચા કરો. 

Option A
Option B
Option C
Option D

Solution

હા, અફલિત ફળવિકાસ અને અસંયોગીજનન બંને જુદી જુદી પદ્ધતિઓ છે.

અફલિત ફળવિકાસનું મહત્ત્વ : $(1)$ અંડકના ફલન સિવાય ફળ ઉત્પત્તિની પદ્ધતિને અફલિત ફળવિકાસ કહે છે. આ પદ્ધતિનો ઉપયોગ ધંધાદારી બીજરહિત ફળોના વિકાસ માટે કરવામાં આવે છે. ઉદા. કેળા, દ્રાક્ષ. (2) આ પદ્ધતિ ફળોના રસ (જયુસ)ના ઉદ્યોગોમાં વધુ ઉપયોગી છે.

અસંયોગીજનનનું મહત્ત્વ :$(1)$ અસંયોગીજનન દરમિયાન રંગસૂત્રોનું છૂટા પડવું કે જોડાણ થતું નથી. આથી લક્ષણો ઘણી પેઢી સુધી જળવાયેલ રહે છે. $(2)$ ધંધાદારી સંકરણ ઉત્પાદનને સરળતાથી સમજાવી શકાય છે. કારણ કે પિતું સંતતિને જાળવી રાખવા કે પ્રથમ પેઢીને જુદી પાડવા અલગીકરણની પ્રક્રિયાની જરૂરિયાત જરૂરી નથી. $(3)$ અપસ્થાનિક ભ્રૂણતા (એડવેન્ટીવ એમ્બિયોની)નો ઉપયોગ લાક્ષણિક મૂળ જથ્થો અને વાઇરસ વિહીન જાતોને ઉત્પન્ન કરવા માટે થાય છે.

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.