દ્વિદળી મુળની સરખામણીમાં એકદળી મુળમાં વાહિપુલ

  • A

    જલવાહક સમુહો વધુ હોય

  • B

    અન્નવાહક સમુહો વધુ હોય

  • C

    અન્નવાહક સમુહો ઓછો

  • D

    જલ વાહક સમુહો ઓછા હોય

Similar Questions

દ્વિદળી મૂળની આંતરિક રચના વર્ણવો.

નીચેનામાંથી ક્યા લક્ષણમાં એકદળી મૂળ એ દ્વિદળી મૂળથી અલગ પડે છે?

દ્વિદળી મૂળમાં પરિઘથી કેન્દ્ર બાજુના સ્તરોનો સાચો કમ ઓળખો.

સંયોજી પેશી ----- વચ્ચે આવેલી હોય છે. 

નીચે આપેલ અંતઃસ્થ રચનામાં $P,Q$ અને $R$ શું છે ?