6.Anatomy of Flowering Plants
medium

તફાવત આપો : દ્વિદળી મૂળ અને એકદળી મૂળ

Option A
Option B
Option C
Option D

Solution

દ્વિદળી મૂળ એકદળી મૂળ
$(1)$ અધિસ્તરની નીચે બહિસ્તર સ્પષ્ટ નથી. $(1)$ અધિસ્તરની નીચે સ્પષ્ટ બહિસ્તરની રચના હોય છે.
$(2)$ અંતઃ સ્તરમાં કાસ્પેરિયન પટ્ટીકા સ્વરૂપે સ્થૂલન હોય છે. $(2)$ અંતઃ સ્તરમાં $C$ આકારે સ્થૂલન હોય છે.
$(3)$ જલવાહક પેશી અને અન્નવાહક પેશીના ચાર-ચાર એકમો એકાંતરે અલગ અલગ ત્રિજયા ઉપર ગોઠવાયેલા હોય છે. $(3)$ જલવાહક અને અન્નવાહક પેશીના ઘણા એકમો એકાંતરે અલગ અલગ ત્રિજયા ઉપર ગોઠવાયેલા હોય છે.
$(4)$ મૂળને ચતુઃસૂત્રી કહે છે. $(4)$ મૂળને બહુસૂત્રી કહે છે.
$(5)$ અન્નવાહક પેશીમાં અન્નવાહક મૃદુત્તક કોષો હોય છે. $(5)$ અન્નવાહક પેશીમાં અન્નવાહક મૃદુત્તકનો
અભાવ છે.
$(6)$ ઘરડા મૂળમાં દ્વિતીય વૃદ્ધિ જોવા મળે છે $(6)$ દ્વિતીય વૃદ્ધિ થતી નથી.
$(7)$ મજ્જા પ્રમાણમાં નાની અને અસ્પષ્ટ હોય છે. $(7)$ મજજા પ્રમાણમાં મોટી અને સ્પષ્ટ હોય છે.
Standard 11
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.