......માં અલિંગી પ્રજનન કલિકા સર્જન દ્વારા થાય છે.
યીસ્ટ
અમીબા
પ્લાઝમોડિયમ
લેસ્માનિયા
નીચે આપેલ પૈકી કયું માનવના માદા પ્રજનનતંત્રનો ભાગ નથી ?
એકકોષીય તેમજ બહુકોષીય સજીવોની પ્રજનનપદ્ધતિમાં શું તફાવત છે ?
કેટલીક વનસ્પતિઓનો ઉછેર કરવા માટે વાનસ્પતિક પ્રજનનનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે ?
જો કોઈ સ્ત્રી કૉપર $-T$ નો ઉપયોગ કરી રહી છે, તો શું આ તેને જાતીય સંક્રમિત રોગોથી. રક્ષણ કરશે ?
ગર્ભનિરોધનની વિવિધ રીતો કઈ છે ?