- Home
- Standard 11
- Chemistry
6-2.Equilibrium-II (Ionic Equilibrium)
medium
$298$ $K$ તાપમાને $Ca{F_2}$ નો ${K_{sp}} = 1.7 \times {10^{ - 10}}$ છે. કોઈ એક વ્યક્તિ $Ca{F_2}$ થી સંતૃપ્ત પાણી દરરોજ $2.5$ $L$ પીવે છે. દરરોજ તે વ્યક્તિના શરીરમાં કેટલા ગ્રામ $Ca{F_2}$ જશે ? ( $Ca{F_2}$ નું આણ્વીય દળ $= 78$ $g$ $mol^{-1}$ )
Option A
Option B
Option C
Option D
Solution
$\mathrm{S}=3.489 \times 10^{-4} \mathrm{M}$ અને $0.0683 \mathrm{~g}$
Standard 11
Chemistry
Similar Questions
easy