- Home
- Standard 11
- Chemistry
6-2.Equilibrium-II (Ionic Equilibrium)
medium
$Ni ( OH )_{2}$ ની $0.10 \,M$ $NaOH$ માં મોલર દ્રાવ્યતા ગણો. $Ni ( OH )_{2}$ નો આયનીય ગુણાકાર $2.0 \times 10^{-15}$ છે.
Option A
Option B
Option C
Option D
Solution
ધારો કે $Ni ( OH )_{2}$ ની દ્રાવ્યતા $S$ છે. $S \,mol / L$ $Ni ( OH )_{2}$ ના વિલયન માટે $S\, mol / L$ $Ni ^{2+}$ અને $2 \,S\, mol / L$ $OH ^{-}$ ની જરૂર પડશે. પણ $OH ^{-}$ ની કુલ સાંદ્રતા $(0.10 + 2{\mkern 1mu} S)mol/L$, કારણ કે દ્રાવણ $0.10 \,mol / L$ of $OH ^{-}$ તો $NaOH$ માંથી હાજર છે જ.
$K_{ sp }=2.0 \times 10^{-15}=\left[ Ni ^{2+}\right]\left[ OH ^{-}\right]^{2}$
$=(S)(0.10+2 S)^{2}$
$K_{ sp }$ નું મૂલ્ય ઓછું છે. $2 \,S \,<\,<\,0.10$
આમ, $(0.10+2 S) \approx 0.10$
આથી, $2.0 \times 10^{-15}= S (0.10)^{2}$
$S=2.0 \times 10^{-13} \,M =\left[ Ni ^{2+}\right]$
Standard 11
Chemistry