5.Molecular Basis of Inheritance
medium

જનીન સંકેતના તમારી સમજના આધારે અસામાન્ય હિમોગ્લોબિનના અણુનું નિર્માણ સમજાવો. આ ફેરફારના કયાં પરિણામો જાણવા મળે છે ? 

Option A
Option B
Option C
Option D

Solution

પૉઈન્ટ મ્યુટેશન (point mutation)નું શ્રેષ્ઠ ઉદાહરણ $\beta $ ગ્લોબિન શૃંખલા માટેના જનીનમાં એક બેઈઝ જોડમાં પરિવર્તનના પરિણામ સ્વરૂપે $\beta $ ગ્લોબિન શૃંખલામાં એમિનોઍસિડ ગ્લુટામેટની જગ્યાએ વેલાઇન આવે છે. જેનાથી થતાં રોગને સિકલ – સેલ એનિમિયા (sickle cell anemia) કહે છે. 

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.