નીચે બે વિધાનો આપેલા છે એક કથન $(A)$ વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ $(R)$ વડે લેબલ કરેલ છે. કથન $(A)$ : સમૂહ $13$ તત્વોમાં બોરોન $(2453 \mathrm{~K})$ નું ગલનબિંદુુ એ અસામાન્ય રીતે ઉંચું છે.

કારણ $(R)$ : ઘન બોરોન ખૂબ જ (અતિ) પ્રબળ સ્ફટિક્મય લેટિસ ધરાવે છે.

ઉપયુક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંઘબેસતો ઉત્તર પસંદ કરો.

  • [JEE MAIN 2024]
  • A

    $(A)$ અને $(R)$ બંને સાચા છે અને $(R)$ એ $(A)$ ની સાચી સમજુતી નથી.

  • B

    $(A)$ અને $(R)$ બંને સાચા છે અને $(R)$ એ $(A)$ ની સાચી સમજૂતી છે.

  • C

     $(A)$ સાચું છે પરંતુ $(R)$ ખોટું છે.

  • D

     $(A)$ ખોટું છે પરંતુ $(R)$ સાચું છે.

Similar Questions

આવર્ત કોષ્ટકના $13$ માં સમૂહમાં રહેલા તત્વ માટે નીચેનામાંથી શું સાચું છે ?

એલ્યુમિનિયમ નિષ્કર્ષણ માટે વ્યાપારી વિદ્યુતરાસાયણિક પ્રક્રિયામાં , વપરાયેલ વિદ્યુતવિભાજય કયુ છે?

  • [IIT 1999]

બોરિક ઍસિડ પોલિમર હોવાનું કારણ......

ડાયબોરેન અને બોરિક ઍસિડના બંધારણો સમજાવો.

બોરેક્સના રાસાયણિક અને ભૌતિક ગુણધર્મો સમજાવો.