બોરોન નીચેના પૈકી કયો ઋણાયન બનાવી શકતો નથી ?
$BF_6^{3-}$
$BH_4^-$
$B(OH)_4^-$
$BO_2^-$
આપેલ પ્રક્રિયામાં $'X'$ સંબંધિત ખોટું નિવેદન કયું છે $B{F_3} + LiAl{H_4}\xrightarrow{{Ether}}\left( X \right) + LiF + Al{F_3}$
નીચે બેે વિધાનો આપેલા છે એકને કથન $A$ અને બીજાને કારણ $R$ વડે લેબલ કરેલ છે.
કથન $A :$ બોરીક એસિડ એક નિર્બળ એસિડ છે.
કારણ $R :$ બોરીક એસિડ પોતાની રીતે $H ^{+}$ આયનને મુક્ત કરી શકતો નથી. તે પાણી પાસેથી $OH ^{-}$ મેળવે છે અને $H ^{+}$આયન મુક્ત કરે છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
નીચેનામાંથી ક્યો લુઇસ એસિડ નથી ?
$A{l_2}{O_3}$ ના સર્જનની સાથે વિપુલ માત્રામાં ઊર્જા ઉત્પન્ન થાય છે જેનો ઉપયોગ નીચેનામાંથી શેમાં કરવામાં આવે છે?
$BF_3\, (130\, pm) $ અને $BF_4^- \,(143\, pm)$ માં $B-F$ બંધની લંબાઈ શા માટે અલગ પડે છે ? કારણો જણાવો.