3.Reproductive Health
easy

$\rm {IVF}$ અને $\rm {ET}$ (ગર્ભ સ્થળાંતરણ) વિશે ટૂંકમાં વર્ણવો અને કઈ પરિસ્થિતિમાં બંને પદ્ધતિઓની સલાહ આપવામાં આવે છે. 

Option A
Option B
Option C
Option D

Solution

$IVF$ – ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન : $IVF$ (શરીરની બહાર શરીર જેવી સ્થિતિમાં ફલન), ભૂણ સ્થળાંતરણ $(ET)$ ને લગતી પદ્ધતિ છે.

આ પદ્ધતિ પ્રચલિત રીતે ટેસ્ટટ્યૂબ બેબી કાર્યક્રમ તરીકે ઓળખાય છે.

આમાં પત્ની (દાતા)ના અંડકોષને, પતિ$/$દાતા (પુરુષ)ના શુક્રકોષથી પ્રયોગશાળાની સીમ્યુલેટેડ સ્થિતિમાં ફલન કરાવાય છે. ફલિતાંડ કે પ્રારંભિક ભૂણ ($8$ કોષીય (blastomere)) ને અંડવાહિનીમાં તબદીલ કરાય છે.

આને ઝાયગોટ ઇન્ટ્રા ફેલોપિયન ટ્રાન્સફર – $ZIFT$ પણ કહે છે.

$8$ કોષથી વધુ ગર્ભકોઠી કોષો ધરાવતો ભૂણ હોય તો આગળનો વિકાસ પૂર્ણ કરવા તેને ગર્ભાશયમાં સ્થાનાંતરિત કરાય છે. આને આંતર ગર્ભાશય સ્થાનાંતર $(IUT)$ કહે છે. તે ઇન વિવો (In vivo) ફલન (સ્ત્રીના શરીરમાં જ જનનકોષોનું સંયોજન) થી બનતા ભૂણને પણ સ્થાનાંતરણ માટે ઉપયોગમાં લેવાય છે.

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.