- Home
- Standard 10
- Science
4. Carbon and its Compounds
easy
બ્યુટેનોન ચાર-કાર્બન ધરાવતું સંયોજન છે કે જેમાં ક્રિયાશીલ સમૂહ
A
કાર્બોક્સિલિક ઍસિડ
B
આલ્ડિહાઇડ
C
કિટોન
D
આલ્કોહોલ
Solution
બ્યુટેનોનનું સૂત્ર, $\begin{array}{*{20}{c}}
{C{H_3}C{H_2} – C – C{H_3}} \\
{\,\,\,\,\,\,\,\,\,\,||} \\
{\,\,\,\,\,\,\,\,\,\,\,O}
\end{array}$ છે.
આથી, તેમાં ક્રિયાશીલ સમૂહ $(> C = O)$ (કિટોન) છે.
Standard 10
Science