અવયવ પ્રમેય દ્વારા સાબિત કરી કે,$x+2$ એ $6 x^{3}+19 x^{2}+16 x+4$ નો એક અવયવ છે. ત્યારબાદ $6 x^{3}+19 x^{2}+16 x+4$ ના અવયવ પાડો.
$(x+2)(2 x+1)(3 x+2)$
નીચેની બહુપદીઓ માટે $p(0), p(1), p(-2)$ શોધો.
$p(y)=(y+2)(y-2)$
વિસ્તરણ કરો:- $(x+3 y-5 z)^{2}$
$x^{2}-10 x+21=(x+m)(x+n)$ હોય, તો $m+n=\ldots \ldots \ldots$
નીચે આપેલ બહુપદીઓમાં $x^{2}$ નો સહગુણક લખો
$\sqrt{3} x^{2}+11$
કિમત મેળવો.
$(555)^{2}$
Confusing about what to choose? Our team will schedule a demo shortly.