અવયવ પ્રમેય દ્વારા સાબિત કરો કે,$x-3$ એ $12 x^{3}-31 x^{2}-18 x+9$ નો એક અવયવ છે. ત્યારબાદ $12 x^{3}-31 x^{2}-18 x+9$ ના અવયવ પાડો.
$(x-3)(3 x-1)(4 x+3)$
અવયવ પાડો $: x^{3}+x^{2}-26 x+24$
કિમત મેળવો.
$205 \times 195$
$(x+3)^{3}$ ના વિસ્તરણમાં $x$ નો સહગુણક …………. છે.
મધ્યમ પદનું વિભાજન કરીને નીચેની બહુપદીઓના અવયવ પાડો
$x^{2}+2 x-143$
નીચેનામાંથી કઈ અભિવ્યક્તિઓ બહુપદી છે ? તમારા જવાબ માટે કારણ આપો.
$8$
Confusing about what to choose? Our team will schedule a demo shortly.