આપેલ જથ્થાની ઉષ્માનું શોષણ થાય ત્યારે પદાર્થની અવસ્થા ન બદલાતી હોય, તો તેના તાપમાનમાં થતો ફેરફાર કોના દ્વારા નક્કી કરી શકાય ?
વિશિષ્ટ ઊષ્મા.
એક જ દ્રવ્યમાંથી બનાવેલા બે ગોળાઓના વ્યાસનો ગુણોત્તર $1 : 2$ છે, તો તેમની ઉષ્માધારિતાનો ગુણોત્તર $=$ ……
ઉકળતા પાણીનું વરાળમાં રૂપાંતર થાય છે. આ સ્થિતિએ પાણીની વિશિષ્ટ ઉષ્મા શું થશે?
વિશિષ્ટ ઉષ્મા $0.3$ અર્ગ (ગ્રામ) $^{-1}$ $(^oC)^{-1}$ અને $40\,g$ તાંબાની ઉષ્માધારિતા કેટલી ?
વિશિષ્ટ ઉષ્માધારિતાનું મૂલ્ય કોનું વધારે છે ? રેતી કે પાણી ?
ઓટોમોબાઇલના રેડિયેટરમાં પાણીનો ઉપયોગ શીતક તરીકે શાથી થાય છે ?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.