$R$ ત્રિજ્યાની ડીશની સપાટી પર $Q$ વિધુતભાર નિયમિત વિતરીત થયેલો હોય, તો તેના અક્ષ પર સ્થિતિમાન ગણો.
ધારોકે, ડીશના કેન્દ્રથી $x$ અંતરે તેના અક્ષ પર $P$ બિંદુ છે અને ડીશને અસંખ્ય સંખ્યામાં વિદ્યુતભારિત રિંગમાં વિભાગેલો કલ્પો જે નીયે આકૃતિમાં દર્શાવ્યું છે.
ધારોક, રિંગની ત્રિજ્યા $r$, જાડઈ $d r$ અને વિદ્યુતભાર $d q$ છે.
$\therefore \sigma d A =\sigma 2 \pi r d r \quad \text {... (1) }$
$P$ બિંદુ પાસે સ્થિતિમાન,
$d V =\frac{k d q}{r}$
રિંગ પરનો વિદ્યુતભાર $d q=+\sigma\left[\pi(r+d r)^{2}-\pi r^{2}\right]$
$\therefore d q=+\sigma \pi\left[(r+d r)^{2}-r^{2}\right]$
$\quad=+\sigma \pi\left[r^{2}+2 r d r+d r^{2}-r^{2}\right]$
$\quad=+\sigma \pi\left[2 r d r+d r^{2}\right]$
$d r$ ધણું નાનું હોવાથી $d r^{2}$ ને અવગણત્તાં, $d q=2 \pi r \sigma d r\ldots (2)$
$d q=2 \pi r \sigma d r$$\ldots (2)$
અને $d V =\frac{k d q}{\sqrt{r^{2}+x^{2}}}$
$=\frac{k \times 2 \pi r \sigma d r}{\sqrt{r^{2}+x^{2}}}$
[પરિણામ $(2)$ પરથી]
$\therefore V =2 \pi k \sigma \int_{0}^{ R } \frac{r d r}{\sqrt{r^{2}+x^{2}}}=2 \pi k \sigma \int_{0}^{ R }\left(r^{2}+x^{2}\right)^{-1 / 2} r d r$
$\therefore V =2 \pi k \sigma\left[\left(r^{2}+x^{2}\right)^{1 / 2}-x\right]_{0}^{ R }$
બે પાતળા તારની રીંગ જે દરેક ની ત્રિજ્યા $R$ છે અને તે તેમની સુસંગત અક્ષોથી અંતરે આવેલી છે બે રીંગો પરનો વિદ્યુતભારો $+q$ અને $-q$ છે. બે રીંગોના કેન્દ્રો વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત ....... છે.
$5\, cm$ ત્રિજયા ધરાવતા પોલા ગોળાની સપાટી પર વોલ્ટેજ $10V$ હોય,તો કેન્દ્ર પર વોલ્ટેજ કેટલો થાય?
પારાના એકસમાન દરેક $512$ ટીપાંઓને $2\, V$ ના સ્થિતિમાનથી વીજભારિત કરવામાં આવે છે. ટીપાંઓને જોડીને એક ટીપું બનાવવામાં આવે છે. આ ટીપાનું સ્થિતિમાન .......... $V$ થશે.
વિધુતસ્થિતિમાનની વ્યાખ્યા આપી સમજાવો અને તેનો $\mathrm{SI}$ એકમ લખો અને અન્ય એકમો જણાવો.
જો $y -$ અક્ષ પર $y=-a$ પર $y=+a$ પર બે એક સરખાં ધન ચાર્જ મુકવામાં આવે છે. આ સ્થિતિમાં $x$ અક્ષ પર સ્થિતિમાનનો આલેખ કેટલો મળશે ?