સજીવોના સુકા વજનમાં કાર્બનનું પ્રમાણ $....$ અને વૈશ્વિક કાર્બનના જથ્થા પૈકિ $.....$ ટન દરિયામાં ઓગળેલ છે.
$49\;\%, 71\;\%$
$71\;\%, 49\;\%$
$49\;\%, 49\;\%$
$71\;\%, 71\;\%$
$49\;\% \;and\; 71\;\%.$
જંગલના ઊભા સ્તરીકરણમાં જોવા મળે છે તેમ નીચેનાને ગોઠવો : ઘાસ, ક્ષુપીય (ઝાડવાવાળી) વનસ્પતિઓ, સાગ, એમેરેન્થસ
વનસ્પતિઓનું અનુક્રમણ સમજાવો.
જૈવવિવિધતા જ્યારે એક પ્રાથમિક અવસ્થાની પરાકાષ્ઠાએ પહોંચે છે ત્યારે વધે છે. તેનું વર્ણન કેવું હશે ?
ઊંડા સમુદ્રમાં ઉષ્ણજળમાર્ગના નિવસનતંત્રના પ્રાથમિક ઉત્પાદકો કયા છે?
વનસ્પતિ દ્વારા કેટલા ટકા $PAR$ નું શોષણ થાય છે.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.