કેન્દ્રાભિસારી અને કેન્દ્રત્યાગી જલવાહક $.......$ ના મહત્ત્વનાં લક્ષણ છે.

  • A

     અનુક્રમે મૂળ અને પ્રકાંડ

  • B

    અનુક્રમે બહિરારંભી અને અંતરારંભી

  • C

    અનુક્રમે અંતરારંભી અને બહિરારંભી 

  • D

     બંને $(a)$ અને $(b)$

Similar Questions

જેમ વૃક્ષમાં દ્વિતીય વૃદ્ધિ આગળ વધે. .... ની જાડાઈ વધે છે.

  • [AIPMT 1994]

ત્વક્ષેધા, ત્વક્ષા અને દ્વિતીયક બાહ્યક સંયુકત રીતે ....... ની રચના કરે છે.

પેરનો ખાદ્યભાગ શેની હાજરીને લીધે કણિકામય હોય છે?

શેમાં જટિલ પેશીઓ જોવા મળતી નથી?

સાથીકોષો પાતળી દીવાલવાળા કોષો .............. માં જોવા મળે છે.