મધ્યકાષ્ઠ રસકાષ્ઠથી કઈ રીતે જુદું પડે છે?
કિરણો અને તંતુઓની હાજરી
વાહિનીઓ અને મૃદુતકની ગેરહાજરી
મૃત અને અવાહક ઘટકોની હાજરી
નાશકજીવ અને રોગકારકોની સહજ અસર થાય તેવું.
ભૂમીય વનસ્પતિઓમાં રક્ષકકોષો બીજા અધિસ્તરીય કોષોથી …….... જુદાં પડે છે.
છિદ્રિય કાષ્ઠની લાક્ષણિકતા .........દ્વારા દર્શાવવામાં આવે છે.
જ્યારે મૂળ અથવા પ્રકાંડનું .....થાય ત્યારે વાર્ષિક અને ગુંચળાદાર જાડાઈ ધરાવતા વહન કરતા તત્વો સામાન્ય રીતે આદિદારૂમાં વિકાસ પામે છે.
કૉર્ક કેમ્બિયમ, કૉર્ક અને દ્વિતીય બાહ્યક સમુદાયિક રીતે ….... કહેવાય છે.
મૂળનું આપેલ સ્તર કાસ્પેરિયન પટ્ટિકા ઘરાવે છે.