- Home
- Standard 9
- Mathematics
2. Polynomials
easy
$p(x)=x^{3}-x+1, $ એ $ g(x)=2-3 x$ નો ગુણિત છે કે નહીં તે ચકાસો.
Option A
Option B
Option C
Option D
Solution
જો $p(x)$ ને $g(x)$ વડે ભાગતાં શેષ શૂન્ય વધે તો $p(x)$ એ $g(x)$ નો ગુણિત થશે.
હવે, $g(x) = 2 – 3x = 0$ લેતાં $x =2/3$
શેષ $=p\left(\frac{2}{3}\right)=\left(\frac{2}{3}\right)^{3}-\left(\frac{2}{3}\right)+1=\frac{8}{27}-\frac{2}{3}+1=\frac{17}{27}$
અહીં, શેષ $\neq 0$ છે, તેથી $p(x) $ એ $g(x)$ નો ગુણિત નથી.
Standard 9
Mathematics