નીચેનામાંથી ખોટું વિધાન ક્યું છે ?
એક ન્યુક્લીઓઝોમનાં $DNA$ માં $200\, bp$ હોય છે.
ઘણાં બધાં ન્યુક્લીઓઝોમ કોષકેન્દ્રમાં હોય છે અને તે રંગાયેલા નાના મણકા સ્વરૂપમાં જોવા મળે છે, તેને ક્રોમેટીન કહે છે.
અમુક જગ્યાએ ક્રોમેટીન વ્યવસ્થિત ગૂંચળામય રચનામાં પેક થયેલું હોતું નથી તેને વિષમ ક્રોમેટીન કહેવાય છે.
યુક્રોમેટીન પ્રત્યાંકન કરી શકે તે માટે સક્રિય છે જ્યારે હેટરોક્રોમેટીન આ માટે નિષ્ક્રિય છે.
$DNA$ નો અણુ $10,000$ બેઈઝ પેર ધરાવે છે. તો $DNA$ નાં આ અણુની લંબાઈ કેટલી હશે?
........ એ $DNA$ અને $RNA$ બંનેમાં જોવા મળે છે જયારે ........ એ માત્ર $DNA$ માં જોવા મળે છે.
નીચેની આકૃતિમાં $X$ અને $Y$ ને ઓળખો. $X$ $Y$
$DNA$ શેના કારણે ઋણ વીજભારીત હોય છે ?
આપેલ સેંટ્રલ ડોગ્માના ફ્લોચાર્ટને પૂર્ણ કરો: