$DNA$ કુંતલનું પેકેજિંગ
સુકોષકેન્દ્રીમાં પોલિએમાઈનને સાંકળે છે.
ફક્ત $NHS$ પ્રોટીનની મદદથી થાય છે.
એસિડિક પ્રોટીનની જરૂર હોય છે જે આદિકોષકેન્દ્રીમાં કોઇલિંગનાં મદદ કરે છે
તે આદિકોષકેન્દ્રી કરતાં સુકોષકેન્દ્રીમાં વધારે જટાલ છે
છારગાફનું નિયમ .....તરીકે આપવામાં આવે છે.
$DNA$થી રંગસૂત્ર સુધી પેકેજિંગની રચનાઓ ક્રમશ: ઓળખો.
એડેનીન થાયમિન સાથે કેટલા હાઈડ્રોજન બંધથી જોડાય છે ?
હિટસેક્રોમેટીન અને યુક્રોમેટીન વચ્ચેનો તફાવત આપો. બેમાંથી કયું પ્રત્યાંકન માટે સક્રિય છે ?
ન્યુક્લિઇક એસિડ દ્વિતીય રચના દશવિ છે.વોટસન-ક્રીકના મોડલ દ્વારા સમજાવો.