માનવ યકૃતકૃમિ તેના જીવનચક્રને પૂર્ણ કરવા માટે બે મધ્યસ્થ યજમાનો પર આઘાર રાખે છે તે એ યજમાનોના નામ ઓળખો.
મોટાં પ્રાણીઓ કરતાં નાનાં પ્રાણીઓને સરળતાથી ખડક ઉપર દોરી જવાની સરળતા રહે છે. કારણ કે ......
આપેલ આકૃતિ દર્શાવે...........છે.
મિથેનોજેન્સ અને ઢોર વચ્ચેનો આંતરસંબંધ કેવો છે ?
નીચેનામાંથી કયું પરભક્ષણનું ઉદાહરણ છે ?