ખોટું વિધાન પસંદ કરો.

$(I)$ માલ્પીધિયન કણિકા, $PCT$ અને $DCT$ મૂત્રપિંડ મજ્જકનાં પ્રદેશમાં સ્થાન પામેલ છે.

$(II)$ હેન્લેનો પાશ મજ્જકમાં ખૂંપેલો હોય.

$(III)$ જક્સ્ટા મજ્જક ઉત્સર્ગ એકમોમાં હેન્લેનો પાશ ખૂબ ટૂંકો અને બાહ્યકમાં દૂર સુધી લંબાયેલ હોય છે.

$(IV)$ વાસા રેક્ટા બાહ્યક ઉત્સર્ગ એકમોમાં ગેરહાજર અથવા ખૂબ અલ્પવિકસિત હોય છે.

  • A

    $I, II $

  • B

    $II, IV $

  • C

    $I, III $

  • D

    $III, IV$

Similar Questions

ટૂંક નોંધ લખો : ઉત્સર્ગ એકમના પ્રકારો

નીચેની આકૃતિ મૂત્રપિંડનો ઉભોછેદ છે. તેમાં રિનલ કોલમ કઈ છે?

બાઉમેનની કોથળી ........ દ્વારા આવરિત હોય છે.

હેરપીન આકારની રચના છે.

મૂત્રપિંડનું મુખ્ય કાર્ય ........ છે.