હેરપીન આકારની રચના છે.
નિકટવર્તી ગૂંચળામય નલિકા
દૂરસ્થ ગૂંચળામય નલિકા
હેન્લેનો પાશ
સંગ્રહણ નલિકા
મૂત્રપિંડનું વજન ....... ગ્રામ હોય છે.
મૂત્રપિંડ નલિકામાં ના આવતો ભાગ . .
મૂત્રનું અને રુધિરકેશિકાગુચ્છ ગાળણનું બંધારણ સરખું નથી. સમજાવો.
મૂત્રપિંડ નાભિમાં ....... દાખલ થાય છે.
તે મુત્રપિંડનો ભાગ નથી.