ખોટું વાક્ય શોધો:
તરબૂચમાં પ્રકાંડનું આરોહણ માટે રૂપાંતર થયેલું છે.
બોગનવેલમાં પ્રકાંડ કંટક જોવા મળે છે.
યુફોર્બિયા માં પ્રકાંડ ચપટું બની પ્રકાશસંશ્લેષણ ધટાડે છે.
આઈકોર્નીયામાં પ્રકાંડનું પ્રજનન માટે રૂપાંતર થયેલું છે.
નીચે પૈકી કઈ મરુદભિદ વનસ્પતિ કે જેમાં પ્રકાંડ, ચપટા, લીલા અને રસાળ સ્વરૂપમાં રૂપાંતરિત થયેલ હોય છે?
બટાકા, આદુ અને હળદરના પ્રકાંડ કઈ દ્રષ્ટીએ અલગ પડે છે?
નીચે આપેલી કઈ વનસ્પતિમાં પ્રકાંડ, ખોરાક સંગ્રહ અને વૃદ્ધિ માટે પ્રતિકૂળ સંજોગોમાં ખોરાકના અનામત જથ્થાનાં સંગ્રહનું કાર્ય કરે છે.
પર્ણની ઉત્પતિ પ્રકાંડના આ ભાગમાંથી થાય છે.
રક્ષણ માટે પ્રકાંડનાં રૂપાંતરો જણાવો.