જકસ્ટા મજ્જક ઉત્સર્ગ એકમના અનુસંધાને નીચે આપેલ વિધાનોમાંથી સાયું વિધાન પસંદ કરો :
જકસ્ટા મજ્જક ઉત્સર્ગ એક્મના મૂત્રપિંડ કણો મૂત્રપિંડ મજ્જકના બહારના ભાગમાં આવેલ હોય છે.
જકસ્ટા મજ્જક ઉત્સર્ગ એકમનો હેન્લેનો પાશ મજ્જકમાં ઊડે સુધી ખૂંપેલ હોય છે.
જકસ્ટા મજ્જક ઉત્સર્ગ એકમ બાહ્યક ઉત્સર્ગ એકમ કરતાં વધારે સંખ્યામાં હોય છે.
જકસ્ટા મજ્જક ઉત્સર્ગ એકમ બર્ટીનીના સ્તંભોમાં આવેલ હીય છે.
માલ્પીઘીયનકાય અથવા રીનલ કોર્પસેલ એ
માનવ શરીરમાં કેટલા ઉત્સર્ગએકમો આવેલ હોય છે ?
મૂત્રપિંડનું સ્થાન જણાવો.
અંતર્વાહી અને બહિર્વાહી ધમની ........ છે.
અનુરૂપ પ્રકારના પ્રશ્ન :
$(1)$ મૂત્રપિંડની અંદર તરફની રચના : નાભિ કહે છે : : મૂત્રપિંડ નિવાપના પહોળા ગળણી આકારનો ભાગ : ............. .
$(2)$ મૂત્રપિંડ નલિકાની શરૂઆત બેવડી દીવાલવાળી કપ જેવી રચનાથી થાય છે કે તેને બાઉમેનની કોથળી કહે છે : : બાઉમેનની કોથળી સાથે માલ્પિધિયનકાય : ........