3.Reproductive Health
medium

લોકોના પ્રાજનનિક સ્વાસ્થ્યને સુધારવા માટે સરકારે પ્રાજનનિક સ્વાસ્થ્ય અને બાળસંભાળના સ્વાસ્થ્ય સંબંધિત કાર્યક્રમો બહાર પાડેલ છે. તેના વિષયક ચર્ચા કરો.

Option A
Option B
Option C
Option D

Solution

ભારત એ વિશ્વનો પ્રથમ દેશ છે જેણે સમગ્રગ્રાહી પ્રાજનનિક સ્વાસ્થને એક સામાજિક ધ્યેય તરીકે પ્રાપ્ત કરવા માટેના રાષ્ટ્રીય સ્તરે કાર્યક્રમના અલગીકરણનો પ્રારંભ કર્યો.

આ કાર્યક્રમોને કુટુંબનિયોજન કહે છે. જેનો પ્રારંભ $1951$માં થયો અને છેલ્લા દાયકાઓમાં તેની સમયાંતરે સમીક્ષા કરવામાં આવતી રહી. સુધારેલા કાર્યક્રમોમાં વધુ પ્રજનન સંબંધિત ક્ષેત્રોને સાંકળીને વર્તમાન સમયે કાર્યરત કરવામાં આવ્યા તેને પ્રાજનનિક અને બાળ સ્વાથ્ય સંભાળ $(RCH)$ (Reproductive and Child Health Care Programmes) કાર્યક્રમ”ના પ્રચલિત નામે ઓળખવામાં આવે છે.

લોકોમાં વિવિધ પ્રજનન સંબંધિત બાબતોએ જાગૃતતા લાવવી અને સવલતો પૂરી પાડવી અને સમાજમાં પ્રાજનનિક સ્વાથ્ય ઊભું કરવા મદદ કરવી તે આ કાર્યક્રમોની પ્રધાન જવાબદારીઓ છે.

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.