વનસ્પતિ વિવિધતાનું સંરક્ષણ જરૂરી છે.
સૌંદર્યલક્ષી જરૂરીયાત
આર્થિક જરૂરીયાત
જનીનિક જરૂરીયાત
પર્યાવરણીય જરૂરીયાત
Conservation of plant diversity is mostly a genetic necessity.
જે જાતિ અમુક ચોક્કસ વિસ્તાર પૂરતી જ મર્યાદિત હોય અને બીજે ક્યાંય જોવા ન મળે તેને શું કહે છે?
જનીન બેંકમાં જીનેટિક મટીરીયલનો કયા સ્વરૂપમાં સંગ્રહ કરવામાં આવે છે?
નીચે આપેલ એ વનસ્પતિઉદ્યાનોનું એક મહત્વનું કાર્ય છે.
ભારતની જૈવવિવિધતાની જાળવણીનો કાયદો પાર્લામેન્ટમાં ક્યારે પસાર થયો?
પવિત્ર ઉપવનો (ગ્રોવ્સ) એ શું છે ? જૈવવિવિધતાના સંરક્ષણમાં તેનો ફાળો જણાવો.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.