- Home
- Standard 12
- Mathematics
3 and 4 .Determinants and Matrices
easy
ત્રણ કારખાનાં $I$, $II$ અને $III $ નાં પુરુષ અને સ્ત્રી કર્મીઓની સંખ્યાને લગતી માહિતી નીચે પ્રમાણે લઈએ :
પુરુષ કર્મીઓની સંખ્યા | સ્ત્રી કર્મીઓની સંખ્યા | |
$I$ | $30$ | $25$ |
$II$ | $25$ | $31$ |
$III$ | $27$ | $26$ |
ઉપરની માહિતીને $3 \times 2$ શ્રેણિકમાં રજૂ કરો. ત્રીજી હાર અને બીજા સ્તંભનો ઘટક શું સૂચવે છે ?
Option A
Option B
Option C
Option D
Solution
Solution The information is represented in the form of a $3 \times 2$ matrix as follows:
$A=\left[\begin{array}{ll}
30 & 25 \\
25 & 31 \\
27 & 26
\end{array}\right]$
The entry in the third row and second column represents the number of women workers in factory $III$.
Standard 12
Mathematics
Similar Questions
easy