1.Sexual Reproduction in Flowering Plants
medium

વ્યાખ્યા $/$ સમજૂતી આપો :

$1.$ બીજદેહશેષ

$2.$ નાભિ (અંડકતલ) (chalaza)

Option A
Option B
Option C
Option D

Solution

બીજદેહશેષ (perisperm) $:$ કેટલાંક બીજમાં (કાળા મરી અને બીટ) પ્રદેહનો કેટલોક ભાગ વપરાયા વગરનો ચિરલગ્ન સ્વરૂપે રહે છે. આવા સ્થાયી ચિરલગ્ન પ્રદેહને બીજદેહશેષ (perisperm) કહે છે.

અંડકતલ (chalava) $:$ અંડકના તલસ્થ ભાગે આવેલી રચનાને અંડકતલ કહે છે.

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.