- Home
- Standard 12
- Biology
1.Sexual Reproduction in Flowering Plants
medium
બીજપત્રો અને પ્રદેહ દ્વારા થતાં સામાન્ય કાર્ય જણાવો.
Option A
Option B
Option C
Option D
Solution
બીજપત્રો અને પ્રદેહ દ્વારા થતાં સામાન્ય કાર્યો નીચે મુજબ છે :
$(1)$ વધારાના અનામત ખોરાકનો સંગ્રહ કરવો.
$(2)$ બીજપત્રો ભ્રૂણને પોષણ આપવાનું કાર્ય કરે છે. જયારે પ્રદેહ ભ્રૂણપુટને પોષણ આપવાનું કાર્ય છે.
Standard 12
Biology